શૂન્યાવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા

  • A

    શૂન્ય છે

  • B

    ત્યાં પ્રોટોન દ્વારા અનુભવતા બળ જેટલું છે

  • C

    ત્યાં ઇલેક્ટ્રોન દ્વારા અનુભવતા બળ જેટલું છે

  • D

    ત્યાં એકમ ધનવિદ્યુતભાર દ્વારા અનુભવતા બળ જેટલું છે

Similar Questions

$10\,\mu C$ નો બિંદુવત વીજભાર $X-$ અક્ષના ઉગમબિંદુ પર રાખેલ છે. અક્ષ પરના સ્થાને $40\,\mu C$ નો બિંદુવત વીજભાર મૂકવાથી પરિણામી વિદ્યુતક્ષેત્ર $x =2\,cm$ આગળ શૂન્ય બનશે ?

  • [JEE MAIN 2023]

વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.

એક પાતળી અને $r$ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રીંગ ઉપર $q$ જેટલો ધન વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. રીંગના કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $\overrightarrow{ E }$ કેટલી હશે?

  • [AIEEE 2010]

સમગ્ર સ્થિતવિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કોનું પરિણામ છે ?

ડ્યુટ્રોન અને $\alpha$ - કણ હવામાં એકબીજાથી $1\,\mathop A\limits^o $ અંતરે આવેલા છે. ડ્યુટ્રોનને લીધે $\alpha$ - કણ પર લાગતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ હશે.