સમગ્ર સ્થિતવિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કોનું પરિણામ છે ?

Similar Questions

આપેલ આકૃતિ માટે $A$ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની દિશા ......... હશે.

ઊર્ધ્વદિશામાં કેટલા ......$V/m$ તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં ${10^{ - 6}}\ kg$ દ્રવ્યમાન ધરાવતો અને ${10^{ - 6}}\ C$ વિદ્યુતભાર ધરાવતો સિકકો મૂકવાથી તે સમતોલનમાં રહે? $(g = 10\ m/sec^2)$

સમબાજુ ત્રિકોણ $ABC$ ના દરેક શિરોબિંદુ પર $ + \,q$ વિજભાર મૂકેલા છે તો $O$ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?

ચાર સમાન વિદ્યુતભારોને ચોરસના ચારેય ખૂણા પર મૂકેલા છે. કોઈ પણ એક વિદ્યુતભારને લીધે ચોરસના કેન્દ્ર આગળ વિદ્યુતભારની તીવ્રતા $E$ હોય તો ચોરસના કેન્દ્ર આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.

કારણ આપો : સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકાં અને નાના ટુકડાઓ આકર્ષાય છે.