વર્તુળાકાર બગીચાનો વ્યાસ $210 \,m $ છે. બગીચાની હદ પર $7 \,m $ ની નિયમિત લંબાઈનો એક માર્ગ છે તો માર્ગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots m ^{2}$ થાય.
$2310$
$735$
$4466$
$4455$
દર્શાવેલ આકૃતિ ત્રણ અર્ધવર્તુળો દ્વારા બનાવવામાં આવી છે. જો $OA = OB = 70$ સેમી હોય, તો આકૃતિનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
એક વર્તુળનું ક્ષેત્રફળ $5544$ સેમી$^2$ છે. તેની ત્રિજ્યા શોધો. (સેમી માં)
$\odot$ $(P, 20 )$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $150$ સેમી$^2$ છે.તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ........... સેમી હોય છે
એક વર્તુળના ક્ષેત્રફળની ગણતરીમાં તેની ત્રિજ્યા $6\,cm$ લેવામાં આવે છે $5\,cm $ ને બદલે. તો મળેલ ક્ષેત્રફળ એ મૂળ ક્ષેત્રફળ કરતાં $\ldots \ldots \ldots . . \%$ વધારે મળે.
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ $3.5$ સેમી છે. તો આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)