દર્શાવેલ આકૃતિ ત્રણ અર્ધવર્તુળો દ્વારા બનાવવામાં આવી છે. જો $OA = OB = 70$ સેમી હોય, તો આકૃતિનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$11586$
$11550$
$12051$
$17361$
વર્તુળની ત્રિજ્યા $ 6.3\, cm $ છે અને લઘુચાપએ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $40$ છે. ચાપને સંગત લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots cm^{2}$ થાય..
$8.4$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક લઘુચાપ કેન્દ્ર આગળ $60$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપને સંગત લઘુવૃત્તાંશનું તેમજ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ , વિભાગ $I$ અને વિભાગ $II$ ને જોડો ?
Part $I$ | Part $II$ |
$1.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ APB }$ | $a.$ ગુરુવૃતાંશ |
$2.$ $\overline{ AB } \cup \widehat{ AQB }$ | $b.$ લઘુખંડ |
$3.$ $\overline{ AB } \cup \widehat{ APB }$ | $c.$ લઘુવૃતાંશ |
$4.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ AQB }$ | $d.$ગુરુખંડ |
$r$ ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ $\theta$ માપનો ખૂણો આંતરે છે, તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ$=$..........
જો વર્તુળની ત્રિજ્યાને $10 \%$ વધારવામાં આવે છે તો નવા વર્તુળનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . .$ થાય.