એક વર્તુળના ક્ષેત્રફળની ગણતરીમાં તેની ત્રિજ્યા $6\,cm$  લેવામાં આવે છે  $5\,cm $ ને બદલે. તો મળેલ ક્ષેત્રફળ એ મૂળ ક્ષેત્રફળ કરતાં $\ldots \ldots \ldots . . \%$ વધારે મળે.

  • A

    $20$

  • B

    $24$

  • C

    $44$

  • D

    $40$

Similar Questions

આકૃતિના રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

$36$ સેમી અને $20$ સેમી વ્યાસવાળાં બે વર્તુળોના પરિઘના સરવાળાને સમાન પરિઘવાળા વર્તુળની ત્રિજયા .......... (સેમીમાં)

જો વર્તુળની ત્રિજ્યાના માપમાં $10 \%$ વધારો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં .......... $\%$ વધારો થાય.

વર્તુળનું ક્ષેત્રફળ  $38.5\, m ^{2}$, હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots m$ થાય.

એક કારના પૈડાની ત્રિજ્યા $21$ સેમી છે. જો તે મિનિટમાં $800$ પરિભ્રમણ કરે, તો તેની ઝડપ કિમી $/$ કલાકમાં શોધો.