વર્તુળનું ક્ષેત્રફળ $154\,cm ^{2}$ હોય તો તેનો વ્યાસ $\ldots \ldots \ldots . cm$ થાય.

  • A

    $3.5$

  • B

    $7$

  • C

    $14$

  • D

    $10.5$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂલોની ક્યારી (જેના બંને છેડા અર્ધ વર્તુળાકાર છે) નું ક્ષેત્રફળ શોધો.

એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $14$ સેમી છે. સવારના $10.10$ થી $10.30$ ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?.

$\odot( O , 4)$ માં $\widehat{ ACB }$ એ લઘુચાપ છે અને $m \angle AOB =45 $ હોય તો લઘુચાપ $\widehat{ ACB } $ ની લંબાઈ મેળવો.

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા $23$ સેમી અને $16$ સેમી છે. બે વર્તુળોની વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\overline{ AC }$  એ $O$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે.$\Delta ABC$ એ અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણ છે. જો $AC = 35$ સેમી, $AB = 21$ સેમી અને $BC = 28$ સેમી હોય, તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)