વર્તુળની ત્રિજ્યા $ 6.3\, cm $ છે અને  લઘુચાપએ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો  $40$ છે. ચાપને સંગત લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots cm^{2}$ થાય..

  • A

    $27.72$

  • B

    $6.93$

  • C

    $46.2$

  • D

    $13.86$

Similar Questions

$42$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ $120$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\Delta ABC$ સમબાજુ ત્રિકોણ છે, જેમાં $BC = 70$ સેમી તથા $P$ અને $R$ અનુક્રમે $\overline{ AB }$ અને $\overline{ AC }$ નાં મધ્યબિંદુઓ છે. તે $\widehat{ PQR }$ એ $\odot(A, A P)$ નું ચાપ છે. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$ (સેમી$^2$ માં)

વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

વર્તુળના ક્ષેત્રફળની અંકીય કિંમત તેના પરિઘની અંકીય કિંમત કરતાં વધુ છે. આ વિધાન સાચું છે ? શા માટે ?

વર્તુળનું ક્ષેત્રફળ $200\, cm ^{2}$ છે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.