આકૃતિ માં દર્શાવ્યા મુજબ , વિભાગ  $I$ અને વિભાગ $II$ ને જોડો ?

 Part $I$  Part $II$
$1.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ APB }$  $a.$ ગુરુવૃતાંશ
$2.$ $\overline{ AB } \cup \widehat{ AQB }$ $b.$ લઘુખંડ
$3.$ $\overline{ AB } \cup \widehat{ APB }$ $c.$ લઘુવૃતાંશ
$4.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ AQB }$ $d.$ગુરુખંડ
1061-201

  • A

    $(1-b),(2-c),(3-d),(4-a)$

  • B

    $(1-d),(2-a),(3-b),(4-c)$

  • C

    $(1- c ),(2- d ),(3- b ), (4- a )$

  • D

    $(1-b),(2-d),(3-a),(4-c)$

Similar Questions

એક વર્તુળાકાર બગીચાની ચારે બાજુ $21$ મી પહોળાઈનો એક રસ્તો આવેલો છે. જો બગીચાની ત્રિજ્યા $105$ મી હોય, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. ( સેમી${2}$ માં)

શું તે કહેવું સાચું છે કે $p$ સેમી વ્યાસના વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $p^2$ સેમી$^2$ છે ? શા માટે ?

વિભાગ $I$ અને વિભાગ $II$ ના સાચા જોડકા જોડા ?

Part $I$ Part $II$
$1.$ લઘુચાપ મેળવા માટેનું સૂત્ર $a.$ $C=2\pi r$
$2.$ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેળવા માટેનું સૂત્ર $b.$ $A =\pi r^{2}$
$3.$ વર્તુળનું ક્ષેત્રફળ મેળવા માટેનું સૂત્ર $c.$ $l=\frac{\pi r \theta}{180}$
$4.$ વર્તુળનો પરિઘ મેળવા માટેનું સૂત્ર $d.$ $A=\frac{\pi r^{2} \theta}{360}$

જેના અનુરૂપ ચાપની લંબાઈ સમાન હોય, તેવાં બે ભિન્ન વર્તુળોના બે વૃત્તાંશનાં ક્ષેત્રફળ સરખાં હોય. આ વિધાન સત્ય છે ? શા માટે ?

$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ $3.5$ સેમી છે. તો આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)