વર્તુળની ત્રિજ્યા $7\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $\frac{86}{3}\,cm $ છે. તો આ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ $\odot( O , 35$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD = 2$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
બે વર્તુળોનાં ક્ષેત્રફળ સમાન છે. તો તેમના પરિઘ સમાન હોય તે આવશ્યક છે ?
$21$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના $120^{\circ}$ ના ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને તેને અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળનો તફાવત શોધો. (સેમી$^2$ માં)
વર્તુળનો પરિધ $176\,cm$ છે. તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય.