સમાંતર શ્રેણી $b_{1}, b_{2}, \ldots,$ $b_{ m }$ નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી $a _{1}, a _{2}, \ldots, a _{ n }$ ના સામાન્ય તફાવત કરતાં $2$ વધારે છે જો $a _{40}=-159, a _{100}=-399$ અને $b _{100}= a _{70},$ હોય તો  $b _{1}$ ની કિમત શોધો.

  • [JEE MAIN 2020]
  • A

    $-127$

  • B

    $-81$

  • C

    $81$

  • D

    $127$

Similar Questions

જો ચતુર્ભૂજના ચાર ખૂણાઓ સમાંતર શ્રેણીમાં હોય અને તેમનો સામાન્ય તફાવત $10°$  હોય તો ચર્તૂભુજના ખૂણાનું માપ શું હોય?

ત્રણ સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો તેના લઘુગુણક.......

એક વ્યક્તિ તેની લોનની ચુકવણી માટે પ્રથમ હપતામાં $Rs.$ $100 $ ભરે છે. જો તે દર મહિને હપતાની રકમમાં $Rs \,5$ વધારે ભરે, તો તેના $30$ માં હપતામાં કેટલી રકમ ચૂકવશે?

જો $a_1, a_2, a_3, .... a_{21}$ એ સમાંતર શ્રેણીમાં હોય અને $a_3 + a_5 + a_{11}+a_{17} + a_{19} = 10$ થાય તો $\sum\limits_{r = 1}^{21} {{a_r}} $ ની કિમત મેળવો 

$3 + 7 + 11 +....+ 407$ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી $20$ મું પદ ......છે.