એક માણસ લોનની ચુકવણી પ્રથમ હપ્તા $Rs. 100$ થી શરૂ કરે છે. જો તે દર મહિને હપ્તામાં $Rs. 5$ નો વધારો કરે,તો તે $30$ મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે?

  • A
    $Rs. 245$
  • B
    $Rs. 250$
  • C
    $Rs. 255$
  • D
    $Rs. 260$

Explore More

Similar Questions

જો બે સમાંતર શ્રેણીઓના $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $(7n + 1) : (4n + 27)$ હોય,તો તેમના $11$ માં પદોનો ગુણોત્તર કેટલો થાય?

જો $2x, x + 8$ અને $3x + 1$ સમાંતર શ્રેણીમાં હોય,તો $x = \dots$

Difficult
View Solution

આપેલ છે કે $n$ સમાંતર મધ્યકો બે સંખ્યાઓના સમૂહ $(a, 2b)$ અને $(2a, b)$ ની વચ્ચે મૂકવામાં આવે છે,જ્યાં $a, b \in \mathbb{R}$. ધારો કે આ સમૂહો વચ્ચેના $m^{th}$ મધ્યકો સમાન છે,તો ગુણોત્તર $a : b$ શું થશે?

$3+5+7+\ldots$ ના $n$ પદોનો સરવાળો કેટલો થાય?

જો સમાંતર શ્રેણીના $p$ માં પદના $p$ ગણા અને $q$ મા પદના $q$ ગણા સમાન હોય,તો આ શ્રેણીનું $(p + q)$ મું પદ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo