$3 + 7 + 11 +....+ 407$ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી $20$ મું પદ ......છે.

  • A

    $345$

  • B

    $339$

  • C

    $325$

  • D

    $331$

Similar Questions

જો શ્રેણીના પહેલા $n$ પદોનો સરવાળો $An^2 + Bn$ સ્વરૂપમાં હોય જ્યાં $A, B$ એ $n$ ના નિરપેક્ષ અચળ છે, તો ........ શ્રેણી છે.

સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા બેકી છે. બધાજ એકી પદોનો સરવાળો $24$ છે અને બેકી પદોનો સરવાળો $30$ છે અને અંતિમ પદ એ પ્રથમ પદ કરતાં $\frac{21}{2}$ જેટલું વધારે છે તો સમાંતર શ્રેણીમાં પૂર્ણાંક પદોની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2025]

$a$ અને $b$ બે સંખ્યાઓ છે. $A$ સમાંતર મધ્યક અને $S$  એ $a $ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો દર્શાવે તો $S/A$ કોના ઉપર આધાર રાખે છે ?

અહી $a_1, a_2, a_3 \ldots$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $\sum_{ k =1}^{12} a _{2 k -1}=-\frac{72}{5} a _1, a _1 \neq 0$. જો $\sum_{ k =1}^{ n } a _{ k }=0$ હોય તો $n$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]

$3$ અને $24$ વચ્ચે $6$ સંખ્યાઓ ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને.