${(1 + x)^{10}}$ ના વિસ્તરણમાં મધ્યમપદનો સહગુણક મેળવો.

  • A

    $\frac{{10!}}{{5!\,6!}}$

  • B

    $\frac{{10\,!}}{{{{(5\,!)}^2}}}$

  • C

    $\frac{{10\,!}}{{5\,!\,7\,!}}$

  • D

    એકપણ નહીં.

Similar Questions

${(1 + x)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.

જો ${\left( {{y^2} + \frac{c}{y}} \right)^5}$ ના વિસ્તરણમાં $y$ નો સહગુણક મેળવો.

${\left( {\sqrt 3 + \sqrt[8]{5}} \right)^{256}}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદની સંખ્યા મેળવો.

  • [AIEEE 2003]

જો ${\left( {{x^{\frac{1}{3}}} + \frac{1}{{2{x^{\frac{1}{3}}}}}} \right)^{18}}\,,\,\left( {x > 0} \right),$ ના વિસ્તરણમાં $x^{-2}$ અને  $x^{-4}$ ના સહગુણક  અનુક્રમે $m$ અને $n$ હોય તો $\frac{m}{n}$ = ... 

  • [JEE MAIN 2016]

$1 + (1 + x) + {(1 + x)^2} + ..... + {(1 + x)^n}$ ના વિસ્તરણમાં ${x^k}(0 \le k \le n)$ નો સહગુણક મેળવો.