$\frac{1-2x}{(2x+1)(2-x)}$ ના વિસ્તરણમાં $x^3$ નો સહગુણક શું છે?

  • A
    $-\frac{509}{80}$
  • B
    $\frac{509}{80}$
  • C
    $-\frac{103}{16}$
  • D
    $\frac{103}{16}$

Explore More

Similar Questions

જો આપણે સંમેય અપૂર્ણાંક $\frac{1}{(1-2x)^2(1-3x)}$ ને $\frac{A}{1-3x} + \frac{B}{1-2x} + \frac{C}{(1-2x)^2}$ સ્વરૂપના આંશિક અપૂર્ણાંકોમાં વિભાજિત કરીએ,તો $\min \{A, B, C\} = $ શું થાય?

જો $\frac{1}{x^4+x^2+1}=\frac{A x+B}{x^2+x+1}+\frac{C x+D}{x^2-x+1}$ હોય,તો $C+D$ ની કિંમત શોધો.

$\frac{1}{x(x+1)(x+2) \ldots(x+n)} = \sum_{r=0}^{n} \frac{A_r}{x+r}$ હોય,તો $A_r$ ની કિંમત શોધો:

જો $\frac{2x^4-3x^2+4}{(x^2+1)(x^2+2)} = a + \frac{px+q}{x^2+1} + \frac{mx+n}{x^2+2}$ હોય,તો $\frac{n}{q} =$

$\frac{3x}{(x-2)(x-1)}$ ના વિસ્તરણમાં $x^4$ નો સહગુણક શોધવા માટે,જે અંતરાલમાં વિસ્તરણ માન્ય છે તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo