$(1 + t^2)^{12}(1 + t^{12})(1 + t^{24})$ ના વિસ્તરણમાં $t^{24}$ નો સહગુણક શોધો.

  • A
    $^{12}C_6 + 2$
  • B
    $^{12}C_5$
  • C
    $^{12}C_6$
  • D
    $^{12}C_7$

Explore More

Similar Questions

$1+{ }^{n} C_{1} \cos \theta+{ }^{n} C_{2} \cos 2 \theta+\ldots+{ }^{n} C_{n} \cos n \theta$ ની કિંમત શું થાય?

${(1 + x + x^2 + x^3)^5}$ ના વિસ્તરણમાં $x$ ના બેકી ઘાતાંકોના સહગુણકોનો સરવાળો કેટલો થાય?

$[(1 + x)^{100} + (1 + x^2)^{100} + (1 + x^3)^{100}]$ ના વિસ્તરણમાં કુલ પદોની સંખ્યા -

જો $(1+x+x^2+x^3)^5 = \sum_{k=0}^{15} a_k x^k$ હોય,તો $\sum_{k=0}^7 (-1)^k a_{2k}$ ની કિંમત શોધો.

$(1+2x)^n$ ના દ્વિપદી વિસ્તરણમાં તમામ સહગુણકોનો સરવાળો $6561$ છે. ધારો કે $R=(1+2x)^n=I+F$,જ્યાં $I \in N$ અને $0 < F < 1$. જો $x=\frac{1}{\sqrt{2}}$ હોય,તો $1-\frac{F}{1+(\sqrt{2}-1)^4}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo