વર્તુળનો પરિધ $176\,cm$ છે. તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય.
$14$
$28$
$56$
$21$
આકૃતિમાં, $d$ વ્યાસવાળા વર્તુળને અંતર્ગત એક ચોરસ છે અને બીજો ચોરસ તે વર્તુળને બહિર્ગત છે. શું બહારના ચોરસનું ક્ષેત્રફળ, અંદરના ચોરસના ક્ષેત્રફળ કરતાં ચાર ગણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\Delta ABC$ સમબાજુ ત્રિકોણ છે, જેમાં $BC = 70$ સેમી તથા $P$ અને $R$ અનુક્રમે $\overline{ AB }$ અને $\overline{ AC }$ નાં મધ્યબિંદુઓ છે. તે $\widehat{ PQR }$ એ $\odot(A, A P)$ નું ચાપ છે. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$ (સેમી$^2$ માં)
બે ભિન્ન વર્તુળોનાં બે વૃત્તાંશનાં ક્ષેત્રફળ સરખાં છે. શું તે જરૂરી છે કે તેના અનુરૂપ ચાપની લંબાઈ સરખી હોય ? શા માટે ?
વર્તુળ કે જેની ત્રિજ્યા $10 \,cm$ છે તેમાં અંકિત ચોરસના વિકર્ણની લંબાઈ .......$cm$.
બે વર્તુળોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર $25:36$ હોય, તો તેમના પરિધોનો ગુણોત્તર .......... થાય.