વર્તુળ કે જેની ત્રિજ્યા $10 \,cm$ છે તેમાં અંકિત ચોરસના વિકર્ણની લંબાઈ .......$cm$.
$20$
$10$
$10 \sqrt{2}$
$20 \sqrt{2}$
$s$ મીટર અંતર કાપવામાં, એક $r$ ત્રિજ્યાવાળું વર્તુળાકાર ચક્ર, $\frac{s}{2 \pi r}$ પરિભ્રમણ કરે છે. આ વિધાન સાચું છે ? શા માટે ?
વર્તુળ $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $72$ છે. તો લઘુચાપ $\widehat{A C B}$ ની લંબાઈ અને વર્તુળનો પરિઘનો ગુણોતર મેળવો.
બાજુની આકૃતિમાં $\overline{ P S }$ વ્યાસ પર એક વર્તુળ દોરેલ છે.$PS = 12$ સેમી તથા $PQ = QR = RS$ છે. $\overline{ PQ }$અને $\overline{ Q S }$વ્યાસવાળા અર્ધવર્તુળો દોરેલ છે. છાયાંકિત પ્રદેશની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો.$(\pi=3.14)$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ $ABCD$ ની લંબાઈ $35$ સેમી છે તથા તેની બાજુઓ $\overline{ AB }$ અને $\overline{ CD }$ પર અર્ધવર્તુળ દોરેલ છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ $\odot( O , 35$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD = 2$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)