$6$ સેમી બાજુના ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ..........(સેમી$^2$ માં)
$9 \pi$
$12 \pi$
$18 \pi$
$36 \pi$
બે ભિન્ન વર્તુળોના લઘુવૃતાંશએ કેન્દ્ર આગળ અંતરેલા ખૂણા સમાન છે. જો તેમના ક્ષેત્રફળનો ગુણોતર $4: 9$ હોય તો વર્તુળોની ત્રિજ્યાનો ગુણોતર મેળવો.
વર્તુળ $\odot( O , 12)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખુણો $30$ છે. તો લઘુચાપ $\widehat{A D B}$ ની લંબાઈ મેળવો.
વર્તુળનો પરિધ $176\,cm$ છે. તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય.
$r$ ત્રિજ્યાવાળા વર્તુળમાં $l$ લંબાઈની ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ........
આપેલ આકૃતિમાં $\overline{ AB }$ અને $\overline{ CD }$ એ છે $\odot( O , 7$ સેમી)ના પરસ્પર લંબ હોય તેવા વ્યાસ છે. $\overline{ OD }$ વ્યાસવાળું એક વર્તુળ $\odot( O , 7$ સેમી)માં દોરેલ છે. છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)