વર્તુળમાં $ \overline{ OA }$ અને $ \overline{ OB }$ એ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો $OA =5.6\, cm $ હોય તો  ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય .

  • A

    $24.64$

  • B

    $15.68$

  • C

    $8.96$

  • D

    $17.92$

Similar Questions

વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

શું તે કહેવું સાચું છે કે $p$ સેમી વ્યાસના વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $p^2$ સેમી$^2$ છે ? શા માટે ?

વિભાગ $I$ અને વિભાગ $II$ ના સાચા જોડકા જોડા ?

Part $I$ Part $II$
$1.$ લઘુચાપ મેળવા માટેનું સૂત્ર $a.$ $C=2\pi r$
$2.$ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મેળવા માટેનું સૂત્ર $b.$ $A =\pi r^{2}$
$3.$ વર્તુળનું ક્ષેત્રફળ મેળવા માટેનું સૂત્ર $c.$ $l=\frac{\pi r \theta}{180}$
$4.$ વર્તુળનો પરિઘ મેળવા માટેનું સૂત્ર $d.$ $A=\frac{\pi r^{2} \theta}{360}$

$6.3$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક ચાપ કેન્દ્ર આગળ $150$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

નીચેનું વિધાન સત્ય છે ? તમારા ઉત્તર માટે કારણ આપો :

વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ  $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ