$x=y^{2}$ અને $x=4$ વચ્ચેના ક્ષેત્રફળને રેખા $x=a$ દ્વારા બે સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. $a$ ની કિંમત શોધો.

  • A
    $4^{\frac{2}{3}}$
  • B
    $2^{\frac{2}{3}}$
  • C
    $4^{\frac{1}{3}}$
  • D
    $2^{\frac{1}{3}}$

Explore More

Similar Questions

$AOB$ એ ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{9}=1$ નો ધન ચરણ છે,જેમાં $OA=5, OB=3$ છે. ઉપવલયના ચાપ $AB$ અને જીવા $AB$ વચ્ચેનું ક્ષેત્રફળ ચોરસ એકમમાં કેટલું થાય?

$x=-1$,$x=2$,$y=x^2+1$ અને $y=2x-2$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

વક્ર $|x| + y = 1$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે.

$x$-અક્ષ અને $y = \tan x$ વક્ર દ્વારા $(-\pi/3 \le x \le \pi/3)$ અંતરાલમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

વક્ર $y=f(x)$ ના બિંદુ $(x, f(x))$ આગળ સ્પર્શકનો ઢાળ $2x+1$ છે. જો વક્ર બિંદુ $(1,2)$ માંથી પસાર થતો હોય,તો વક્ર,$X$-અક્ષ અને રેખા $x=1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo