વક્ર $y=f(x)$ ના બિંદુ $(x, f(x))$ આગળ સ્પર્શકનો ઢાળ $2x+1$ છે. જો વક્ર બિંદુ $(1,2)$ માંથી પસાર થતો હોય,તો વક્ર,$X$-અક્ષ અને રેખા $x=1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $\frac{3}{2}$
  • B
    $\frac{4}{3}$
  • C
    $\frac{5}{6}$
  • D
    $\frac{1}{12}$

Explore More

Similar Questions

વક્ર $x = 2 - y - y^2$ અને $Y$-અક્ષ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

$x-$ અક્ષ,રેખા $y=x,$ અને વર્તુળ $x^{2}+y^{2}=32$ દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($\pi$ માં)

Difficult
View Solution

ધારો કે $f(x) = x^3 - 3x^2 + 3x + 1$ અને $g$ એ $f$ નું પ્રતિવિધેય છે. વક્ર $y = g(x)$ અને $x$-અક્ષ વચ્ચે $x = 1$ થી $x = 2$ ની વચ્ચે ઘેરાયેલું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો:

વર્તુળ $x^2 + y^2 = 4$ અને રેખા $x = 1$ વચ્ચેના નાના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય?

પરવલય $y^2 = 27x$ અને રેખા $x = 1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે. ($sqrt{3}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo