પૃથ્વી કેટલી કોણીય વેગ થી ફરવી જોઈએ કે $60^o$ અક્ષાંશ પર તેનો ગુરુત્વ પ્રવેગ શૂન્ય થાય?

  • A

    $2.5 \times {10^{ - 3}}\,rad/s$

  • B

    $5.0 \times {10^{ - 1}}\,rad/s$

  • C

    $10 \times {10^1}\,rad/s$

  • D

    $7.8 \times {10^{ - 2}}\,rad/s$

Similar Questions

પૃથ્વીના વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગ શૂન્ય થવા માટે પૃથ્વીની તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ કેટલી ? 

પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)

  • [NEET 2016]

$1\,kg$ વજન ચંદ્ર પર છઠા ભાગનું થાય જો ચંદ્ર ની ત્રિજ્યા $1.768 \times 10^6 $ હોય તો ચંદ્ર નું દળ કેટલું થાય?

પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વપ્રવેગનું વિચરણ સમજાવો અને આલેખ દોરો.

જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં...