સદીશ $6\hat i + 6\hat j - 3\hat k$ અને $7\hat i + 4\hat j + 4\hat k$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

  • A

    ${\cos ^{ - 1}}\left( {\frac{1}{{\sqrt 3 }}} \right)$

  • B

    ${\cos ^{ - 1}}\left( {\frac{5}{{\sqrt 3 }}} \right)$

  • C

    ${\sin ^{ - 1}}\left( {\frac{2}{{\sqrt 3 }}} \right)$

  • D

    ${\sin ^{ - 1}}\left( {\frac{{\sqrt 5 }}{3}} \right)$

Similar Questions

જો $A =3 \hat{ i }+4 \hat{ j }$ અને $B =6 \hat{ i }+8 \hat{ j }$ છે. નીચેના પૈકી શું સાચું છે?

સદિશ  $\vec{A}$ ઉત્તર દિશા તરફ છે અને સદિશ $\vec{B}$ ઊર્ધ્વ દિશા તરફ નિર્દેશિત છે . તો $\vec{A} \times \vec{B}$ કઈ દિશા તરફ નિર્દેશિત છે ?

$\overrightarrow A = \hat iA\,\cos \theta + \hat jA\,\sin \theta $ જે સદીશ છે બીજો સદીશ $\overrightarrow B $ જે $\overrightarrow A$ ને લંબ હોય તો .... થાય.  

જો $ \vec A.\vec B = - |A||B|, $ તો બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો કેટલો હશે?

જો  $\mathop {\text{A}}\limits^ \to  $ અને $\mathop {\text{B}}\limits^ \to  $  વચ્ચેનો ખૂણો $\theta$ હોય તો, $\left( {\mathop {\text{B}}\limits^ \to  \,\, \times \,\,\mathop {\text{A}}\limits^ \to  } \right)\,\,.\,\,\mathop {\text{A}}\limits^ \to  \,\,$  ગુણાકારની કિંમત કોને સમાન થાય છે ?