સદિશ $ (\hat i + \hat j) $ અને $ (\hat j + \hat k) $ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.
$30$
$45$
$60$
$90$
એક જ દિશામાં ન હોય તેમજ એક જ સમતલમાં ન હોય તેવા સદિશો ${\vec A }$, ${\vec B }$ અને ${\vec C }$ છે તો $\vec A \, \times \,\left( {\vec B \, \times \vec {\,C} } \right)$ ની દિશા વિશે તમે શું કહી શકો ?
$\,\left( {\,{\rm{2\hat i}}\,\, + \;\,{\rm{3\hat j}}\,\, + \;\,{\rm{\hat k}}\,} \right)\,\,\,$ અને $ \,\left( {\,\hat i\,\, - \,\,\hat j\,\, + \;\,2\hat k\,} \right)$ આ બે સદીશોની લંબ દિશા માનો એકમ સદીશ = ......
સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેના વિકર્ણો ${3\hat i}\,\, + \,\,\hat j\,\, - \,\,2\hat k$ અને $\hat i\,\, - \,\,3\hat j\,\, + \;\,4\hat k$ છે. તો તેનું ક્ષેત્રફળ શોધો.
કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર મેળવો.
બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો $ \theta $ છે. ત્રિ-ગુણાંક $ \overrightarrow A \cdot (\overrightarrow B \times \overrightarrow A)$ નું મૂલ્ય કેટલું થાય?