કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર મેળવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિમાં $\hat{i}, \hat{j}$ અને $\hat{k}$ અનુક્રમે $X,Y$ અને Z-અક્ષની દિશામાંના એકમ સદિશો છે.

$(i)$ $\hat{i} \cdot \hat{i}=(1)(1) \cos 0^{\circ} \quad[\because|\hat{i}|=1$, અને $\hat{i} \| \hat{i}]$

$\therefore \hat{i} \cdot \hat{i}=1$ $\left[\because \cos 0^{\circ}=1\right]$

આ જ રીતે, $\hat{j} \cdot \hat{j}=1$ અને $\hat{k} \cdot \hat{k}=1$

$(ii)$$\hat{i} \cdot \hat{j}=(1)(1) \cos 90^{\circ}[\because|\hat{i}|=1,|\hat{j}|=1$ અને $\hat{i} \perp \hat{j}]$

$\therefore \hat{i} \cdot \hat{j}=\hat{j} \cdot \hat{i}=0 \quad\left[\because \cos 90^{\circ}=0\right]$

આ જ રીતે,$\hat{j} \cdot \hat{k}=\hat{k} \cdot \hat{j}=0$

$\hat{k} \cdot \hat{i}=\hat{i} \cdot \hat{k}=0$

Similar Questions

$\overrightarrow A = 3\hat i + \hat j + 2\hat k$ અને $\overrightarrow B = 2\hat i - 2\hat j + 4\hat k$ ,બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ મેળવો.

બે સદિશો $\overrightarrow {A} $ અને $\overrightarrow {B} $ અને તેમની વચ્ચેનો ખૂણો $\theta$, જો $|\vec A \times \vec B|=\sqrt 3(\vec A \cdot \vec B) $ હોય, તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 2007]

જો $\overrightarrow A \times \overrightarrow B=\overrightarrow B \times \overrightarrow A$ , તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • [AIEEE 2004]

$\mathop {\rm{A}}\limits^ \to $અને $\mathop {\rm{B}}\limits^ \to $એ સદિશો છે. નીચે આપેલા પૈકી કયું વિધાન ખોટું છે ?

સમઘડી પદ્ધતિમાં સાચો સંબંધ કયો છે ?