$\frac{{1 + \sqrt 3 \,i}}{{\sqrt 3 + i}}$ નો કોણાંક મેળવો.

  • A

    $\frac{\pi }{6}$

  • B

    $ - \frac{\pi }{6}$

  • C

    $\frac{\pi }{3}$

  • D

    એકપણ નહીં.

Similar Questions

જો $z$ એ સંકર સંખ્યા હોય અને $\frac{{z - 1}}{{z + 1}}$ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો . . . .

જો $z_1, z_2  $ બે સંકર સંખ્યા હોય , તો $|{z_1} + \sqrt {z_1^2 - z_2^2} |$ $ + |{z_1} - \sqrt {z_1^2 - z_2^2} |$ = . . . .

સંકર સંખ્યા $\frac{{1 + 2i}}{{1 - {{(1 - i)}^2}}}$ નો માનાંક અને કોણાંક મેળવો.

જો $z$ એ સંકર સંખ્યા હોય તો $z$ અને $ - iz$ વચ્ચેનો ખૂણો મેળવો.

જો સંકર સંખ્યા ${z_1}$ અને ${z_2}$ માટે, $arg({z_1}/{z_2}) = 0,$ તો $|{z_1} - {z_2}|$ = . . .