સંકર સંખ્યા $\frac{{1 + 2i}}{{1 - {{(1 - i)}^2}}}$ નો માનાંક અને કોણાંક મેળવો.
$\sqrt 2 {\rm{ }}$ અને $\frac{\pi }{6}$
$1$ અને $0$
$1$ અને $\frac{\pi }{3}$
$1$ અને $\frac{\pi }{4}$
$1 + i$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
$\frac{{2 - 3i}}{{4 - i}}$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
જો $z$, $w \in C$ માટે ${z^2} + \bar w = z$ અને ${w^2} + \bar z = w$ હોય તો સંકર સંખ્યા $(z, w)$ ની કેટલી જોડો મળે ?
જો $z = 3 + 5i,\,\,$ તો $\,{z^3} + \bar z + 198 = $
સંકર સંખ્યા $z$ અને બીજી સંકર સંખ્યાનો સરવાળો $\pi $ હોય તો બીજી સંકર સંખ્યા . . . . થાય