વિધાન $-1$ : વિધાન $A \to (B \to A)$ એ વિધાન $A \to \left( {A \vee B} \right)$ ને સમતુલ્ય છે.

વિધાન $-2$ : વિધાન $ \sim \left[ {\left( {A \wedge B} \right) \to \left( { \sim A \vee B} \right)} \right]$ એ નિત્ય સત્ય છે 

  • [JEE MAIN 2013]
  • A

    વિધાન $-1$ ખોટું છે વિધાન $-2$ સાચું છે 

  • B

    વિધાન $-1$ સાચું છે વિધાન $-2$ સાચું છે પરંતુ વિધાન $-2$ એ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપતું  નથી 

  • C

    વિધાન $-1$ સાચું છે વિધાન $-2$ ખોટું છે

  • D

    વિધાન $-1$ સાચું છે વિધાન $-2$ સાચું છે અને વિધાન $-2$ એ વિધાન $-1$ ની સાચી સમજૂતી  આપે છે 

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.

વિધાન $( p \rightarrow( q \rightarrow p )) \rightarrow( p \rightarrow( p \vee q ))$ એ 

  • [JEE MAIN 2020]

કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge  q) \vee (q \wedge  r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....

નીચેનામાંથી કોનું સત્યાર્થતાનું મૂલ્ય નિત્ય સત્ય થાય ?

  • [JEE MAIN 2020]

જો $A$ : કમળો ગુલાબી હોય છે અને $B$ : પૃથ્વી એક ગ્રહ છે,હોય તો $\left( { \sim A} \right) \vee B$ નું શાબ્દિક નિરૂપણ કરો