કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge  q) \vee (q \wedge  r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....

  • A

    $p$ અને $r $ સાચાં છે અને $q$ ખોટું છે.

  • B

    $p$ અને $r $ ખોટાં છે અને $q $ સાચું છે.

  • C

    $p, q, r $ બધાં જ ખોટાં છે.

  • D

    $q$ અને $r$ સાચાં છે અને $p$ ખોટું છે.

Similar Questions

નીચેના વિધાનો

$(S1)$ $\quad(( p \vee q ) \Rightarrow r ) \Leftrightarrow( p \Rightarrow r )$

$(S2) \quad(( p \vee q ) \Rightarrow r ) \Leftrightarrow(( p \Rightarrow r ) \vee( q \Rightarrow r ))$

પૈકી

  • [JEE MAIN 2023]

વિધાન $((A \wedge(B \vee C)) \Rightarrow(A \vee B)) \Rightarrow A$ નું નિષેધ $.........$ છે.

  • [JEE MAIN 2023]

વિધાન $- I : (p \wedge  \sim q) \wedge  (\sim p \wedge  q)$ એ તર્કદોષી છે.

વિધાન $- II : (p \rightarrow q) \Leftrightarrow  (\sim  q \rightarrow \sim p)$ એ નિત્યસત્ય છે .

જો $p \Rightarrow  (q \vee r)$ અસત્ય છે.તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે .....છે.

બુલિયન સમીકરણ $(\mathrm{p} \wedge \mathrm{q}) \Rightarrow((\mathrm{r} \wedge \mathrm{q}) \wedge \mathrm{p})$ એ  . . .   ને તુલ્ય છે.

  • [JEE MAIN 2021]