નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.

$(i)$ દરેક અસંમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે.

$(ii)$ સંખ્યારેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા $m$ માટે $\sqrt m$ સ્વરૂપનું હોય છે.

$(iii)$ દરેક વાસ્તવિક સંખ્યા એ અસંમેય સંખ્યા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ વિધાન સત્ય છે. કારણ કે દરેક સંમેય સંખ્યા અને અસંમેય સંખ્યાનો વાસ્તવિક સંખ્યાગણમાં સમાવેશ થાય છે.

$(ii)$ વિધાન અસત્ય છે, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળે નહિ. 

$(iii)$ વિધાન અસત્ય છે. કારણ કે દરેક અસંમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો ભાગ છે.

Similar Questions

 $\frac{3}{5}$ અને $\frac{4}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

શું દરેક ધન પૂર્ણાકનું વર્ગમૂળ અસંમેય હોય છે ? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સંમેય સંખ્યા હોય ?

$\sqrt 5$ ને સંખ્યારેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો.

$5.3 \overline{7}$ ને $5$ દશાંશ સ્થળ સુધી એટલે કે $5.37777$ ને સંખ્યારેખા પર દર્શાવો.

$2 \sqrt{2}+5 \sqrt{3}$ અને $\sqrt{2}-3 \sqrt{3}$ નો સરવાળો કરો.