ગણ $A$ અને $B$ માં અનુક્રમે $3$ અને $6$ સભ્યો હોય તો $A \cup B$ ની ન્યૂનતમ સભ્ય સંખ્યા મેળવો.

  • A

    $3$

  • B

    $6$

  • C

    $9$

  • D

    $18$

Similar Questions

જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =

ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cap(A \cup B)=A$

જો બે ગણ $X$ અને $Y$ માટે $X \cup Y$ માં $18$ ઘટકો, $X$ માં $8$ ઘટકો અને $Y$ માં $15$ ઘટકો હોય, તો $X \cap Y$ માં કેટલા ઘટકો હશે ?

યોગગણ લખો :​ $A=\{1,2,3\}, B=\varnothing$

$A=\{a, b\}, B=\{a, b, c\}$ લો. $A \subset B $ છે ? $A \cup B $ શું થશે ?