આપેલ સંબંધ જુઓ :
$(1) \,\,\,A - B = A - (A \cap B)$
$(2) \,\,\,A = (A \cap B) \cup (A - B)$
$(3) \,\,\,A - (B \cup C) = (A - B) \cup (A - C)$
પૈકી . . . . સત્ય છે.
$1$ અને $3$
માત્ર $2$
$2$ અને $3$
$1$ અને $ 2$
આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{1,2,3,4\}$ અને $\{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, $4\, \le \,x\, \le \,6\} $
છેદગણ શોધો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$
જો $A = \{ (x,\,y):y = {e^x},\,x \in R\} $,$B = \{ (x,\,y):y = {e^{ - x}},\,x \in R\} .$ તો . .
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (B -A)$ મેળવો.
જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $B \cap D$