જો $A = \{1, 2, 3, 4, 5\}, B = \{2, 4, 6\}, C = \{3, 4, 6\},$ તો $(A \cup B) \cap C$ મેળવો.
$\{3, 4, 6\}$
$\{1, 2, 3\}$
$\{1, 4, 3\}$
એકપણ નહી.
જો $A \cap B = B,$ તો . .
જો બે ગણો $S$ અને $T$ માટે $S$ માં $21$ ઘટકો, $T$ માં $32$ ઘટકો અને $S$ $\cap \,T$ માં $11$ ઘટકો હોય, તો $S\, \cup$ $T$ માં કેટલા ઘટકો હશે ?
ગણ $A$ અને $B$ માં અનુક્રમે $3$ અને $6$ સભ્યો હોય તો $A \cup B$ ની ન્યૂનતમ સભ્ય સંખ્યા મેળવો.
જો $X=\{a, b, c, d\}$ અને $Y=\{f, b, d, g\},$ તો મેળવો : $X-Y$
$A-(A-B)$ =