જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)$ મેળવો.
યોગગણ લખો : $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $1\, < \,x\, \le \,6\} ,$ $B = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $6\, < \,x\, < \,10\} $
બે અલગ ગણો ન હોય તેવા ગણ $A$ અને $B$ માટે $n(A \cup B)$ =
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (B -A)$ મેળવો.
જો $A = \{x : x$ એ $4$ નો ગુણક છે$.\}$ અને $B = \{x : x$ એ $6$ નો ગુણક છે$.\}$ તો $A \cap B$ માં . . . . ના ગુણકનો સમાવેશ થાય.