નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : 

$\frac{2}{3 \sqrt{3}}$

  • A

    $\frac{2 \sqrt{5}}{7}$

  • B

    $\frac{6 \sqrt{7}}{9}$

  • C

    $\frac{5 \sqrt{3}}{9}$

  • D

    $\frac{2 \sqrt{3}}{9}$

Similar Questions

કોઈ પણ બે અસંમેય સંખ્યાઓનો ગુણાકાર .......... છે.

$0 . \overline{83}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$

નીચેની સંખ્યાઓનો દશાંશ સ્વરૂપમાં લખો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.

$\frac{121}{400}$

પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)

$\sqrt{49}=\ldots \ldots$

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો

$\sqrt{3} \times \sqrt{5}=\sqrt{8}$