પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)

$\sqrt{49}=\ldots \ldots$

  • A

    $7$

  • B

    $13$

  • C

    $15$

  • D

    $22$

Similar Questions

જો $\sqrt{5}=2.236,$ હોય,તો $\frac{4-\sqrt{5}}{\sqrt{5}}$ ની કિંમત ચાર દશાંશ$-$સ્થળ સુધી શોધો. 

બે અસંમેય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર બંને સંમેય હોઈ શકે, સત્યાર્થતા ચકાસો.

$3.8232323 \ldots$ ને ટૂંકમાં લખો

નીચેનું દરેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ? 

દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાક છે.

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.

$(i) $ અસંમેય સંખ્યાનો વર્ગ હંમેશાં સંમેય સંખ્યા છે. 

$(ii)$ $\frac{\sqrt{12}}{\sqrt{3}}$ સંમેય સંખ્યા નથી, કારણ કે $\sqrt{12}$ અને $\sqrt{3}$ પૂર્ણાકો નથી,