સીધી રેખાની સાપેક્ષે ગતિ કરી રહેલ પદાર્થનો સ્થાન-સમય નો આલેખ બતાવવામાં આવ્યો છે જે પદાર્થ અર્ધ-વર્તુળના રૂપમાં $t=2$ થી $t=8 \,s$ દરમિયાન કરે છે. સાયું નિવેદન પસંદ કરો.
$t=0$ થી $t=2 s$ વચ્ચે કણોનો વેગ ધન છે.
કણોનો વેગ $t=2$ થી $t=5 s$ વચ્ચે પ્રવેગની વિરુદ્ધ છે.
કણનો વેગ $t=5$ થી $t=8 s$ વચ્ચે પ્રવેગથી વિરુદ્ધ હોય છે.
કણનો પ્રવેગ $t_1=2 s$ થી $t_2=5 s$ વચ્ચે ધન છે, જ્યારે તે $t_1=5 \,s$ થી $t_2=8 \,s$ વચ્યે ઋણ છે.
નીચે આપેલા આલેખોને આધારે નીચેના જોડકાં જોડો.
આલેખ | લાક્ષણિકતાઓ | |
$(A)$ | $(i)$ સમગ્ર આલેખમાં $v > 0$ અને $a < 0$ | |
$(B)$ | $(ii)$ સમગ્ર આલેખમાં $x > 0,$ $v = 0$ અને $a = 0$ વાળા બિંદુઓ છે. | |
$(C)$ | $(iii)$ $t > 0$ માટે શૂન્ય સ્થાનાંતરનું બિંદુ છે. | |
$(D)$ | $(iv)$ આલેખમાં $v < 0$ અને $a > 0$ છે. |
એક કણનું સ્થાનાંતર $y = a + bt + c{t^2} - d{t^4}$ છે,તો તેનો શરૂઆતનો વેગ અને પ્રવેગ અનુક્રમે
પ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે તથા તેનો $SI$ એકમ જણાવો.
એક કણનો વેગ $v = {(180 - 16x)^{1/2}}\, m/s$, તો તેનો પ્રવેગ કેટલા.......$ms^{-2}$ થાય?