નીચે આપેલા આલેખોને આધારે નીચેના જોડકાં જોડો.
આલેખ | લાક્ષણિકતાઓ | |
$(A)$ | $(i)$ સમગ્ર આલેખમાં $v > 0$ અને $a < 0$ | |
$(B)$ | $(ii)$ સમગ્ર આલેખમાં $x > 0,$ $v = 0$ અને $a = 0$ વાળા બિંદુઓ છે. | |
$(C)$ | $(iii)$ $t > 0$ માટે શૂન્ય સ્થાનાંતરનું બિંદુ છે. | |
$(D)$ | $(iv)$ આલેખમાં $v < 0$ અને $a > 0$ છે. |
$( A - iii ),( B - ii ),( C - iv ),( D - i )$
એક કણનું સ્થાનતર $x = 2{t^2} + t + 5$ મુજબ આપવામાં આવે છે, તો $t = 2\;s$સમયે તેનો પ્રવેગ ........... $m/{s^2}$ હશે.
વધતાં જતાં પ્રવેગથી ગતિ કરતાં પદાર્થના પ્રવેગ સમય સાથે વધે કે ઘટે ?
એક સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં પદાર્થનો વેગ $v$ એ સમયની સાથે $v=2 t^2 e^{-t}$ તરીક બદલાય છે, જ્યાં $v$ એ $m / s$ અને $t$ સેકંડમાં છે. કયા સમયે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે?