ખોટું વાક્ય પસંદ કરો.
આવૃત બીજધારીમાં બેવડું ફલન અનન્ય છે.
સેકવોઈઆ, એક અનાવૃત બીજધારી, એ એક ઉંચામાં ઉંચું વૃક્ષ છે
બાહ્યાવરણમાં છિદ્રો હોય છે.જ્યાં સ્પોરોપોલીનીના હાજર હોય છે
પરાગરજોનું બાહ્યાવરણ સ્પોરોપોલેનીનનું બનેલું હોય છે.
કેપ્સેલાંનાં વિકાસ માટેમાં ભુ્રણપોષ કયાં પ્રકાર જોવા મળે છે?
આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં નર પૂજન્યુઓ કોના વિભાજનથી ઉત્પન્ન થાય છે ?
જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.
'પ્રભાવી ભ્રૂણ' એ સામાન્ય રીતે......નાં બીજમાં જોવા મળે છે.
આવૃત બીજધારી માટે કઈ ઘટના વિશિષ્ટ ગણાય છે?