'પ્રભાવી ભ્રૂણ' એ સામાન્ય રીતે......નાં બીજમાં જોવા મળે છે.
યૂફોર્બિએસી
કમ્પોઝીટી
પામી કે એરેકસી
કમ્પોઝીટી
આંકડામાં જોવા મળતું પરાગનયનનું અનુકૂલન ..... પ્રકારનું છે.
નીચેનામાંથી ..... કેલોઝની દીવાલથી આવરિત હોય છે.
અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.
એવી રચના કે અંડક આવરણમાં નિર્માણ પામે છે. જે અંકુરણમાં મદદરૂપ બને છે. તેને......કહે છે.
બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.