કેપ્સેલાંનાં વિકાસ માટેમાં ભુ્રણપોષ કયાં પ્રકાર જોવા મળે છે?
કોષીય પ્રકાર
કોષકેન્દ્રિય પ્રકાર
માધ્યમિક ભુ્રણપોષ પ્રકાર
એકપણ નહીં
નીચેનામાંથી ..... કેલોઝની દીવાલથી આવરિત હોય છે.
આવૃત બીજધારીમાં પરાગનલિકાઓનો તેનાં નરજન્યુઓ ....... માં મુકત કરે છે.
આવૃત બીજધારીમાં ચતુષ્કનાં ચારેય લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરિત હોય છે. જે......નું બનેલું છે.
બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?
અંડક જે વાંકું વળે છે અને પ્રદેહ તથા ભૃણપુટ અંડનાલને કાટખૂણે આવે છે તેને શું કહે છે?