આવૃત બીજધારી માટે કઈ ઘટના વિશિષ્ટ ગણાય છે?
બેવડું ફલન
લિંગી પ્રજનન
પરાગનયન
બિજાણુની રચના
ભ્રૂણપોષ, બીજદેહ શેષ અને બીજચોલ એ ...... નાં બીજના ઉદાહરણ છે.
એવી રચના કે અંડક આવરણમાં નિર્માણ પામે છે. જે અંકુરણમાં મદદરૂપ બને છે. તેને......કહે છે.
ભ્રૂણપુટમાં પ્રવેશ બાદ પરાગનલિકાની ટોચ......દ્વારા ફૂલે છે અને ફાટે છે.
સ્ફોટન સ્તર, મધ્યસ્તર અને પોષકસ્તર પરાગાશય.......માંથી મેળવવામાં આવે છે.
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?