આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં નર પૂજન્યુઓ કોના વિભાજનથી ઉત્પન્ન થાય છે ?
જનનકોષ
વાનસ્પતિક કોષ
લઘુબીજાણુ માતૃકોષ
પરાગરજ
કયાં બીજમાં બીજપત્ર ગેરહાજર હોય છે.?
એવી વનસ્પતિ કે જે માત્ર પરાગરજમાંથી વિકાસ પામે છે, તેને .... કહેવાય છે.
આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........
ભ્રૂણપુટમાં પ્રવેશ બાદ પરાગનલિકાની ટોચ......દ્વારા ફૂલે છે અને ફાટે છે.
સૌથી સાદો અને સામાન્ય પ્રકારનો ભ્રૂણપોષ સંશોધક........છે.