યોગ્ય જોડી ગોઠવો.

              Column $I$

           (ઉત્પાદન પ્રક્રિયા)

                Column $II$

                   (પીણાઓ)

$A.$ નિસ્યંદિત કર્યા વગર

$1.$ વાઈન

$B.$ નિસ્યંદિત દ્વારા

$2.$ બીયર

 

$3.$ વહીસ્કી

 

$4.$ બ્રાન્ડી

 

$5.$ રમ

 

               $A$        $B$

  • A

    $1,2$        $3,4,5$

  • B

    $2,3$        $1,2,5$

  • C

    $3,4$        $1,2,5$

  • D

    $3,5$        $1,2,4$

Similar Questions

બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને .......  વડે શુદ્ધ કરવામાં આવે છે.

પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ ? 

રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.

વિશ્વ યુદ્ધ$-II$ ના દરમિયાન અમેરિકન સૈનિકોની સારવાર કરવા કઈ ફૂગનો અર્ક વપરાયો હતો?

આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?