બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને ....... વડે શુદ્ધ કરવામાં આવે છે.
પેક્ટિનેઝ અને પ્રોટીએઝ
લાઈપેઝ
એમાઈલેઝ અને સેલ્યુલેઝ
$RNAase$ અને $DNAase$
કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.
ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે, ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર શેમાં કરવામાં આવે છે ?
$A$ - એન્ટિબાયોટીકની શોધ એલેકઝેન્ડર ફ્લેમીંગ નામના વૈજ્ઞાનિકકરી.
$R$ - મિથેનોજેનીક બેકટેરિયાની મદદથી અનાજ અને ફળોનાંરસમાંથી ઈથેનોલનું ઉત્પાદન થાય છે.
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
$A : $ બ્રેડ બનાવવા $LBA $ વપરાય છે
$R :$ દહીં બનાવવા લૅક્ટોબેસિલસ વપરાય છે.