વિશ્વ યુદ્ધ$-II$ ના દરમિયાન અમેરિકન સૈનિકોની સારવાર કરવા કઈ ફૂગનો અર્ક વપરાયો હતો?
સ્ટ્રેપ્ટોમાયસીન
પેનિસિલિન
એફલાટોક્સીન
ગ્લુકોનિક એસિડ
વ્યાખ્યા આપો : આથવણકારકો
પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.
કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.
માનવસમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો. બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, પેનિસિલિન અને દહીં.