રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.

  • A

    સાયકલોસ્પોરિન $A$

  • B

    સ્ટેટિન્સ

  • C

    સાયકલોસ્પોરિન $C$

  • D

    સ્ટ્રેપ્ટોકાઈનેઝ

Similar Questions

મોનાસ્કસ પુર્પુરિયસનો ઉપયોગ શેનાં ઉત્પાદન માટે થાય છે ?

નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?

$(p)$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ  $(i)$ વિટામીન્સ 
$(q)$ રાઈઝોપસ નિગ્રીકેન્સ  $(ii)$ સ્ટેરિન્સ 
$(r)$ આસબિયા ગોસીપી  $(iii)$ સ્ટીરોઈડ 
$(s)$ મોનોસ્કસ પુરપૂરિયસ  $(iv)$ બ્યુટેરિક એસિડ 

 

વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.