ધારો કે ત્રિકોણ $PQR$ એ રેખા $x+2y=2$ માં શિરોબિંદુઓ $(1,3), (3,1)$ અને $(2,4)$ ધરાવતા ત્રિકોણનું પ્રતિબિંબ છે. જો $\triangle PQR$ નું મધ્યકેન્દ્ર $(\alpha, \beta)$ બિંદુ હોય,તો $15(\alpha-\beta)$ ની કિંમત શોધો:

  • A
    $24$
  • B
    $19$
  • C
    $21$
  • D
    $22$

Explore More

Similar Questions

જો $Q$ એ બિંદુ $P(1,1)$ નું રેખા $x+y+1=0$ ની સાપેક્ષે પ્રતિબિંબ હોય,તો $Q$ માંથી રેખા $3x-4y+3=0$ પર દોરેલા લંબની લંબાઈ શોધો.

ધારો કે $P$ એ $\triangle ABC$ ની અંદરનું એક બિંદુ છે જ્યાં $\angle ABC = 90^{\circ}$ છે. ધારો કે $P_1$ અને $P_2$ એ અનુક્રમે $AB$ અને $BC$ માં $P$ ના પ્રતિબિંબ છે. $\triangle ABC$ અને $\triangle P_1PP_2$ ના પરિકેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે?

બિંદુ $(a \cos^{3} \theta, a \sin^{3} \theta)$ માંથી પસાર થતી અને $x \sec \theta + y \operatorname{cosec} \theta = a$ ને લંબ હોય તેવી સુરેખાનું સમીકરણ શોધો.

જો $Q$ અને $R$ એ બિંદુ $P(2,3)$ ના રેખાઓ $x-y+2=0$ અને $2x+y-2=0$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ હોય,તો $Q$ અને $R$ ક્યાં આવેલા છે?

બિંદુ $(-1, -1)$ માંથી,રેખા $x+y=0$ સાથે $45^\circ$ નો ખૂણો બનાવતા બે કિરણો મોકલવામાં આવે છે. આ કિરણો અરીસા $x+2y=1$ પરથી પરાવર્તિત થાય છે. જો પરાવર્તિત કિરણોના સમીકરણો $ax+by=9$ અને $cx+dy=7$ હોય,જ્યાં $a, b, c, d \in Z$,તો $ad+bc$ ની કિંમત . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo