ધારો કે ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1,(a>b)$ પરનાં બિંદુ $\left(\sqrt{3}, \frac{1}{2}\right)$ ના નાભિઅંતરો નો ગુણાકાર $\frac{7}{4}$ છ. તો આવા બે ઉપવલયોની ઉત્કેન્દ્રતાઓનો નિરપેક્ષ તફાવત _______ છે.

  • [JEE MAIN 2025]
  • A
    $\frac{3-2 \sqrt{2}}{3 \sqrt{2}}$
  • B
    $\frac{1-\sqrt{3}}{\sqrt{2}}$
  • C
    $\frac{3-2 \sqrt{2}}{2 \sqrt{3}}$
  • D
    $\frac{1-2 \sqrt{2}}{\sqrt{3}}$

Similar Questions

ઉપવલય $\frac{{{x^2}}}{{16}}\,\, + \;\,\frac{{{y^2}}}{9}\,\, = \,\,1$ની નાભિઓમાંથી પસાર થતાં અને $(0, 3)$ કેન્દ્ર ધરાવતા વર્તૂળની ત્રિજ્યા =

જો અતિવલય ${x^2} - {y^2} = 9$  ની એક સ્પર્શબિંદુથી બનતી જીવાનું સમીકરણ $x = 9$ હોય તો તેના સંગત સ્પર્શકની જોડનું સમીકરણ મેળવો.                  

  • [IIT 1999]

એક માણસ રમતના મેદાનમાં અંકિત કેડી પર એવી રીતે દોડે છે કે જેથી બે ધજાના દંડાના અંતરનો સરવાળો અચળ $10$ મી રહે છે. જો બંને ધજાના દંડા વચ્ચેનું અંતર $8$ મી હોય, તો માણસના ગતિમાર્ગનું સમીકરણ શોધો.

જો વક્રો $\frac{x^{2}}{16}+\frac{y^{2}}{9}=1$ અને $x^{2}+y^{2}=12$ ના સામાન્ય સ્પર્શકની ઢાળ $m$ હોય, તો $12\,m^{2}=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]

જો$S$ અને $S^{\prime}$ એ ઉપવલય $\frac{x^2}{18}+\frac{y^2}{9}=1$ ની નાભીઓ છે અને $P$ એ ઉપવલય પરનું બિંદુ છે તો $\min \left(S P . S^{\prime} P\right)+\max \left( SP . S ^{\prime} P \right)$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]