ધારોકે ગણ $A$ અને $B$ ના ધટકોની સંખ્યા અનુક્રમે પાંચ અને બે છે.તો આછામાં ઓછા $3$ અને વધુમાં વધુ $6$ ધટકો ધરાવતા $A \times B$ ના ઉપગણોની સંખ્યા $.........$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $792$

  • B

    $752$

  • C

    $782$

  • D

    $772$

Similar Questions

$11$ એકસમાન પેન્સિલ $6$ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક બાળક ઓછામાંં ઓછી એક પેન્સિલ મેળવે ?

સમીકરણ  $^{69}C_{3r-1} - ^{69}C_{r^2}=^{69}C_{r^2-1} - ^{69}C_{3r}$ માટે $'r'$ ની કિમત મેળવો 

$11$ વાદળી અને બાકીના લાલ હોય તેવા એક સરખા $16$ સમધનોને એક હારમાં ગોઠવવાના છે કે જેથી કોઈ પણ બે લાલ સમઘનની વચ્ચે ઓછામાં ઓછા બે વાદળી સમઘન આવે તો આ ગોઠવણી કેટલી રીતે  થઈ શકે ?

  • [JEE MAIN 2022]

એક જૂથમાં $4$ કુમારીઓ અને $7$ કુમારી છે. જેમાં ઓછામાં ઓછી $3$ કુમારી આવેલ હોય એવી $5$ સભ્યોની કેટલી ટુકડીઓ બનાવી શકાય.

છ પુરૂષ અને ચાર સ્ત્રી માંથી પાંચ સભ્યની કેટલી કમિટિ બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી હોય.                                                     

  • [IIT 1968]